Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District 'તેણે કાંસકીથી વાળ ઓળ્યા.' - રેખાંકિત શબ્દની વિભક્તિ ઓળખાવો. તૃતીયા પ્રથમા દ્વિતીયા ચતુર્થી તૃતીયા પ્રથમા દ્વિતીયા ચતુર્થી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District 'સાવરણાથી એણે ચોક વાળી નાખ્યો.' - વાક્યમાં કયો અનુગ કે નામયોગી વપરાયો છે ? ચોક એક પણ નહીં એણે થી ચોક એક પણ નહીં એણે થી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District 'માનવસેવા' સમાસ ઓળખાવો. ઉપપદ દ્વંદ્વ સમાસ કર્મધારય સમાસ તત્પુરુષ સમાસ ઉપપદ દ્વંદ્વ સમાસ કર્મધારય સમાસ તત્પુરુષ સમાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District કોને 'ગણિતશાસ્ત્રના પિતા' તરીકે ઓળખવામાં આવતા હતા ? વરાહમિહિરને બ્રહ્મગુપ્તને ભાસ્કરાચાર્યને આર્યભટ્ટને વરાહમિહિરને બ્રહ્મગુપ્તને ભાસ્કરાચાર્યને આર્યભટ્ટને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District 8 ત્રિજ્યાવાળા અર્ધવર્તુંળમાં અંતર્ગત મહત્તમ ત્રિકોણનું ક્ષેત્રફળ ___ છે. 64 16 512 256 64 16 512 256 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District 'પરિત્રાણ', 'અંતિમ અધ્યાય', 'ગૃહારણ્ય' વગેરે કોના ઉત્તમ નાટકો છે ? મનોહર ત્રિવેદી પન્નાલાલ પટેલ નાથાલાલ દવે મનુભાઈ પંચોળી મનોહર ત્રિવેદી પન્નાલાલ પટેલ નાથાલાલ દવે મનુભાઈ પંચોળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP