Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District 'મક્ષિકા' એટલે શું ? મોક્ષ માખી જન્માક્ષર માટલી મોક્ષ માખી જન્માક્ષર માટલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District સોલંકી યુગના વૈભવનો ખ્યાલ આપતી રાણીની વાવ કેટલા માળમાં બંધાયેલી છે ? સાત પાંચ આઠ છ સાત પાંચ આઠ છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District 'પરિત્રાણ', 'અંતિમ અધ્યાય', 'ગૃહારણ્ય' વગેરે કોના ઉત્તમ નાટકો છે ? મનોહર ત્રિવેદી મનુભાઈ પંચોળી નાથાલાલ દવે પન્નાલાલ પટેલ મનોહર ત્રિવેદી મનુભાઈ પંચોળી નાથાલાલ દવે પન્નાલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District (0.2 × 0.2 + 0.8 × 0.8 + 2 × 0.16) / (0.2 + 0.8) = ? 0(zero) 0.2 1.0 0.8 0(zero) 0.2 1.0 0.8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District 'અમે તો લોટો સાચવી રાખ્યો છે.' - વાક્યમાં નિપાત ઓળખાવો. તો લોટો સાચવી અમે તો લોટો સાચવી અમે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District 'સાવરણાથી એણે ચોક વાળી નાખ્યો.' - વાક્યમાં કયો અનુગ કે નામયોગી વપરાયો છે ? એક પણ નહીં થી ચોક એણે એક પણ નહીં થી ચોક એણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP