Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District “એક કંગાલ પર ઈતની રહમ કરો !” - આ વાક્ય કઈ કૃતિમાં બોલાયેલું છે ? ભીખુ બાનો વાડો પરીક્ષા જીવનપાથેય ભીખુ બાનો વાડો પરીક્ષા જીવનપાથેય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District વસતીના કદની દષ્ટિએ જાપાન કયા ક્રમે આવે છે ? આઠમા સાતમા નવમા દસમા આઠમા સાતમા નવમા દસમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District કયા પ્રદેશમાં ચંદેલ રાજાઓનું શાસન હતું ? કાશ્મીર કામરૂપ (આસામ) ગાંધાર બુંદેલખંડ કાશ્મીર કામરૂપ (આસામ) ગાંધાર બુંદેલખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District x¹⁵ + 1 ને x - 1 વડે ભાગતા ___ શેષ મળે. 3 4 1 2 3 4 1 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District Past tense of ‘Stand’. Standard Standed Stood Standing Standard Standed Stood Standing ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District નારદ નામક સંગીત શાસ્ત્રના જાણકાર પંડિતે ઇ.સ. 900 ની આસપાસમાં કયો ગ્રંથ લખ્યો હતો ? સંગીત સરીતા સંગીત સંગત સંગીત મકરંદ સંગીત સુધા સંગીત સરીતા સંગીત સંગત સંગીત મકરંદ સંગીત સુધા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP