Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District 'રમીલા ઘરમાં છે.' - રેખાંકિત શબ્દની વિભક્તિ ઓળખાવો. ચતુર્થી સપ્તમી દ્વિતીયા ષષ્ઠી ચતુર્થી સપ્તમી દ્વિતીયા ષષ્ઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District એક ટન કાગળ બનાવવા માટે આશરે કેટલા હજાર લીટર પાણી વપરાય છે ? 25 40 30 35 25 40 30 35 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District પ્લાસીનું યુદ્ધ ક્યારે લડાયું હતું ? 29-09-1757 23-06-1757 25-07-1757 27-08-1757 29-09-1757 23-06-1757 25-07-1757 27-08-1757 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District 'કોશા પ્રદર્શનમાં ચિત્રો જુએ છે.' - રેખાંકિત શબ્દમાં કઈ વિભક્તિ છે ? તૃતીયા દ્વિતીયા પ્રથમા ચતુર્થી તૃતીયા દ્વિતીયા પ્રથમા ચતુર્થી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District 'સાવરણાથી એણે ચોક વાળી નાખ્યો.' - વાક્યમાં કયો અનુગ કે નામયોગી વપરાયો છે ? એક પણ નહીં ચોક થી એણે એક પણ નહીં ચોક થી એણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District 'ષટ્ + કોણ' સંધિ જોડો. ષષ્ટકોણ ષટ્કોણ આપેલ પૈકી એક પણ નહીં ષટ્ટકોણ ષષ્ટકોણ ષટ્કોણ આપેલ પૈકી એક પણ નહીં ષટ્ટકોણ ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.