Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District
કોને 'ગણિતશાસ્ત્રના પિતા' તરીકે ઓળખવામાં આવતા હતા ?

વરાહમિહિરને
આર્યભટ્ટને
ભાસ્કરાચાર્યને
બ્રહ્મગુપ્તને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District
ખગોળ શાસ્ત્રી સેલ્સિયસના નામ પરથી તાપમાનના એકમને સેલ્સિયસ નામ અપાયું, આ ખગોળ શાસ્ત્રી કયા દેશના હતા ?

સ્પેન
નોર્વે
ઈન્ડોનેશિયા
સ્વીડન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District
'માય ડિયર જ્યુ' ઉપનામ ધરાવનાર સાહિત્યકાર કયા ?

મણિલાલ હ. પટેલ
જયંતીલાલ ગોહેલ
નમંદાશંકર દવે
લાભશંકર ઠાકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP