Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District પ્રતિ મિનિટ કેટલા કિ.મી.ની ઝડપે પૃથ્વી સૂર્યની પરિક્રમા કરી રહી છે ? 1706 1760 1607 1670 1706 1760 1607 1670 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District કોને 'ગણિતશાસ્ત્રના પિતા' તરીકે ઓળખવામાં આવતા હતા ? વરાહમિહિરને આર્યભટ્ટને બ્રહ્મગુપ્તને ભાસ્કરાચાર્યને વરાહમિહિરને આર્યભટ્ટને બ્રહ્મગુપ્તને ભાસ્કરાચાર્યને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District 'રાણા પ્રતાપનો ઘોડો.' - રેખાંકિત શબ્દની વિભક્તિ ઓળખાવો. દ્વિતીયા આપેલ પૈકી એક પણ નહીં ષષ્ઠી સપ્તમી દ્વિતીયા આપેલ પૈકી એક પણ નહીં ષષ્ઠી સપ્તમી ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District (4/13 - 2/7) / (8/13) = ___. 8/39 1/28 2/7 13/24 8/39 1/28 2/7 13/24 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District ઇ.સ. 1651 માં કઈ નદીને કાંઠે અંગ્રેજોએ પહેલવહેલો વેપાર કરવાની શરૂઆત કરી ? સતલજ હુગલી નર્મદા કાવેરી સતલજ હુગલી નર્મદા કાવેરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District ક્યારે સૂર્યના કિરણો મકરવૃત્ત પર લંબ પડે છે ? 22 જૂને 22 સપ્ટેમ્બરે 22 ડિસેમ્બરે 22 માર્ચે 22 જૂને 22 સપ્ટેમ્બરે 22 ડિસેમ્બરે 22 માર્ચે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP