Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District વાતાવરણમાં આશરે કેટલા ટકા નાઈટ્રોજન વાયુ આવેલો છે ? 78 75 73 71 78 75 73 71 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District નારદ નામક સંગીત શાસ્ત્રના જાણકાર પંડિતે ઇ.સ. 900 ની આસપાસમાં કયો ગ્રંથ લખ્યો હતો ? સંગીત સંગત સંગીત મકરંદ સંગીત સુધા સંગીત સરીતા સંગીત સંગત સંગીત મકરંદ સંગીત સુધા સંગીત સરીતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District 'મશક' એટલે શું ? પાણી ભરવાનું ચામડાનું સાધન ઘડો માથું, મસ્તક માખણ - મસકો પાણી ભરવાનું ચામડાનું સાધન ઘડો માથું, મસ્તક માખણ - મસકો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District 'રાણા પ્રતાપનો ઘોડો.' - રેખાંકિત શબ્દની વિભક્તિ ઓળખાવો. સપ્તમી આપેલ પૈકી એક પણ નહીં દ્વિતીયા ષષ્ઠી સપ્તમી આપેલ પૈકી એક પણ નહીં દ્વિતીયા ષષ્ઠી ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District 'તપાસીએ' ગઝલના રચયિતા કોણ છે ? અંકિત ત્રિવેદી ચીનુ મોદી હર્ષદેવ માધવ જલન માતરી અંકિત ત્રિવેદી ચીનુ મોદી હર્ષદેવ માધવ જલન માતરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District જો xy + yz + zx = 0 હોય તો = 1/(x²-yz) + 1/(y²-zx) + 1/(z²-xy) ? -1 3 આપેલ પૈકી એક પણ નહીં 6 -1 3 આપેલ પૈકી એક પણ નહીં 6 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.