Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District માઉન્ટ બ્લેક એ કયા દેશમાં આવેલું સૌથી ઊંચું શિખર છે ? ફાન્સ જર્મની રશિયા ઈંગ્લેન્ડ ફાન્સ જર્મની રશિયા ઈંગ્લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District વિશ્વમાં સરેરાશ નાગરિક કેટલા મેટ્રીક ટન કાર્બન વાયુ છોડે છે ? 3.8 4.5 4.9 4.1 3.8 4.5 4.9 4.1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District બે સમાન ઊંચાઈના શંકુઓના પાયાની ત્રિજયાનો ગુણોત્તર 2:3 છે. તો તેમના ઘનફળનો ગુણોત્તર ___ છે. 4 : 9 8 : 27 3 : 2 4 : 6 4 : 9 8 : 27 3 : 2 4 : 6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District એક સંખ્યાને 10% વધારવામાં આવે છે, અને પછી 10% ઘટાડવામાં આવે તો તે સંખ્યામાં... 1% વધે કોઈ ફેર ના પડે 1% ઓછી થાય 0.1% વધે 1% વધે કોઈ ફેર ના પડે 1% ઓછી થાય 0.1% વધે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District કવિ-સાહિત્યકાર મનોહર ત્રિવેદીનો જન્મ ક્યારે થયો હતો ? 04/04/1944 06/06/1966 03/03/1933 05/05/1955 04/04/1944 06/06/1966 03/03/1933 05/05/1955 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District હટાણું-એટલે ? વગોવણી ખરીદી વસાણું સંધ્યાકાળ વગોવણી ખરીદી વસાણું સંધ્યાકાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP