Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District
અનેક પ્રકારના કર્મકાંડો તથા સંસ્કારોનું વર્ણ કયા વેદમાં કરાયું છે ?

અથર્વવેદ
આપેલ પૈકી એક પણ નહીં
ઋગ્વેદ
સામવેદ

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District
ઈ.સ. 1829 માં કયા અંગ્રેજ ગવર્નરે સતીપ્રથા ઉપર પ્રતિબંધ મૂકતો કાયદો ઘડ્યો હતો ?

વિલિમય ક્લાઈવે
વિલિયમ ટૅલે
વિલિયમ બૅન્ટિકે
વિલિયમ જ્યોર્જ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District
વિજયનગરના મહાન સમ્રાટ કૃષ્ણદેવ રાય કઈ કઈ ભાષાના લેખક હતા ?

સંસ્કૃત - તામિલ
તામિલ - મલયાલમ
મલયાલમ - તેલુગુ
તેલુગુ - સંસ્કૃત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP