બાયોલોજી (Biology)
હર્બેરીયમ પત્રકની જમણી બાજુએ રાખેલ જગ્યામાં લખવાની ચોક્કસ માહિતીનો ક્રમ પસંદ કરો :

કુળ-પ્રચલિત નામ-વૈજ્ઞાનિક નામ-પ્રાપ્તિસ્થાન
પ્રાપ્તિસ્થાન-કુળ-પ્રચલિત નામ-વૈજ્ઞાનિક નામ
વૈજ્ઞાનિક નામ-કુળ-પ્રચલિત નામ-પ્રાપ્તિસ્થાન
પ્રચલિત નામ-કુળ-પ્રાપ્તિસ્થાન-વૈજ્ઞાનિક નામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
યુકેરિયોટિક કોષમાં હિસ્ટોન પ્રોટીનનું સંશ્લેષણ કઈ અવસ્થાએ થાય છે ?

G2 તબક્કા
S તબક્કા
પૂર્વાવસ્થા
ભાજનાન્તિમ અવસ્થાએ

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
માથીસ સ્લીડન અને થીઓડોર શ્વોન અનુક્રમે કયા દેશના વૈજ્ઞાનિકો હતા ?

બ્રિટિશ, જર્મન
જર્મન, બ્રિટિશ
જર્મન, ભારત
અમેરિકા, કેનેડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
કોષમાં થતી વિવિધ ક્રિયાઓનું નિયામકી કેન્દ્ર કઈ રચના છે ?

ગોલ્ગીકાય
રંગસૂત્રો
તારાકેન્દ્ર
કોષકેન્દ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
રેત્રિકાનું કાર્ય શું છે ?

ઉત્સર્જન
ખોરાકને દળવા
ખોરાકનું પાચન
ખોરાક અંત:ગ્રહણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP