Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District 'મશક' એટલે શું ? ઘડો માખણ - મસકો માથું, મસ્તક પાણી ભરવાનું ચામડાનું સાધન ઘડો માખણ - મસકો માથું, મસ્તક પાણી ભરવાનું ચામડાનું સાધન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District “એક કંગાલ પર ઈતની રહમ કરો !” - આ વાક્ય કઈ કૃતિમાં બોલાયેલું છે ? બાનો વાડો જીવનપાથેય પરીક્ષા ભીખુ બાનો વાડો જીવનપાથેય પરીક્ષા ભીખુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District ભરૂચ પાસેના મિયામાતર ગામના વતની એવા સાહિત્યકાર કોણ ? ચંદ્રકાંત શેઠ કુમારપાળ દેસાઈ મનુભાઈ પંચોળી ત્રિભુવનદાસ લુહાર ચંદ્રકાંત શેઠ કુમારપાળ દેસાઈ મનુભાઈ પંચોળી ત્રિભુવનદાસ લુહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District મનીષા- શબ્દનો અર્થ શો થશે ? સફળતા વિશ્વાસ ઈચ્છા ભાવના સફળતા વિશ્વાસ ઈચ્છા ભાવના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District 'રમીલા ઘરમાં છે.' - રેખાંકિત શબ્દની વિભક્તિ ઓળખાવો. ચતુર્થી દ્વિતીયા સપ્તમી ષષ્ઠી ચતુર્થી દ્વિતીયા સપ્તમી ષષ્ઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District 'બહેનનો પત્ર' કૃતિમાં બહેનનું નામ શું છે ? અનુજા અનુશ્રી અનન્યા અનુષ્કા અનુજા અનુશ્રી અનન્યા અનુષ્કા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP