Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District
વિજયનગરના મહાન સમ્રાટ કૃષ્ણદેવ રાય કઈ કઈ ભાષાના લેખક હતા ?

તામિલ - મલયાલમ
સંસ્કૃત - તામિલ
તેલુગુ - સંસ્કૃત
મલયાલમ - તેલુગુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District
'માય ડિયર જ્યુ' ઉપનામ ધરાવનાર સાહિત્યકાર કયા ?

જયંતીલાલ ગોહેલ
મણિલાલ હ. પટેલ
નમંદાશંકર દવે
લાભશંકર ઠાકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP