Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District 'અમે તો લોટો સાચવી રાખ્યો છે.' - વાક્યમાં નિપાત ઓળખાવો. અમે લોટો સાચવી તો અમે લોટો સાચવી તો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District 'અત્યંત' શબ્દની સંધિ છૂટી પાડો. અત્ય + ન્ત અતિ + અન્ત અત્ય + અન્ત અતી + અન્ત અત્ય + ન્ત અતિ + અન્ત અત્ય + અન્ત અતી + અન્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District શંકુ આકારના મંદિરના ડૉમની ત્રિજ્યા 7 મીટર અને ઊંચાઈ 24 મીટર છે, મંદિરના ડૉમને અંદર અને બહાર ચો.મી. ₹ 30 લેખે રંગવાનો ખર્ચ શોધ.(π = 22/7) ₹ 1,100 ₹ 33,000 ₹ 62,000 ₹ 16,500 ₹ 1,100 ₹ 33,000 ₹ 62,000 ₹ 16,500 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District ભારતના દેશમાં કકવૃત્ત ક્યાંથી પસાર થાય છે ? ડાબી બાજુથી મધ્યમાંથી જમણી બાજુથી ઉપરથી ડાબી બાજુથી મધ્યમાંથી જમણી બાજુથી ઉપરથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District 'માનવસેવા' સમાસ ઓળખાવો. કર્મધારય સમાસ દ્વંદ્વ સમાસ તત્પુરુષ સમાસ ઉપપદ કર્મધારય સમાસ દ્વંદ્વ સમાસ તત્પુરુષ સમાસ ઉપપદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District 3 વર્ષ પહેલાં પિતા અને પુત્રની ઉમરનો સરવાળો 40 વર્ષ હતો. 6 વર્ષ પછી તેમની ઉંમરનો સરવાળો ___ થશે. 58 60 54 49 58 60 54 49 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP