બાયોલોજી (Biology) વનસ્પતિ ઉદ્યાનોમાં રહેલી જીવંત વનસ્પતિઓનો ઉપયોગ સંશોધન માટે કયા ક્ષેત્રની એકત્રીત માહિતી મેળવવા થાય છે ? આપેલ તમામ ભ્રુણવિદ્યા અંતઃસ્થવિદ્યા કોષવિદ્યા આપેલ તમામ ભ્રુણવિદ્યા અંતઃસ્થવિદ્યા કોષવિદ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) નીચે પૈકી હેડસોઝ શર્કરાના એકમમાંથી કયું ઘટક નથી બનતું ? સુક્રોઝ ગ્લાયકોજન સ્ટાર્ચ ઈન્સ્યુલિન સુક્રોઝ ગ્લાયકોજન સ્ટાર્ચ ઈન્સ્યુલિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) વ્યતિકરણ એટલે___ જનીનોનું ગુણન જનીનોની અદલાબદલી જનીનોની વહેંચણી જનીનોનું વિભાજન જનીનોનું ગુણન જનીનોની અદલાબદલી જનીનોની વહેંચણી જનીનોનું વિભાજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કયા વર્ગમાં રુધિરાભિસરણતંત્ર બંધ પ્રકારનું અને મહાધમની કમાન ડાબી બાજુ વળે છે ? વિહંગ સરીસૃપ ઊભયજીવી સસ્તન વિહંગ સરીસૃપ ઊભયજીવી સસ્તન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કયા સમુદાયનાં પ્રાણીઓ અંગતંત્ર સ્તરીય આયોજન દર્શાવે છે ? આપેલ તમામ મેરુદંડી સંધિપાદ અને મૃદુકાય નુપૂરક અને શૂળચર્મી આપેલ તમામ મેરુદંડી સંધિપાદ અને મૃદુકાય નુપૂરક અને શૂળચર્મી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સજીવોને જૈવિક કાર્યો કરવા માટે શું જરૂરી છે ? ખોરાક મુક્ત ઊર્જા ઊર્જાના રૂપાંતરણો ઉર્જા ખોરાક મુક્ત ઊર્જા ઊર્જાના રૂપાંતરણો ઉર્જા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP