Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District 'ખરેખર, જગતે પુરુષની ઘણી જ ઉપેક્ષા કરી છે.' - રેખાંકિત શબ્દ શું છે ? સંયોજક ક્રિયાપદ નિપાત વિભક્તિ સંયોજક ક્રિયાપદ નિપાત વિભક્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District વેણીભાઈ પુરોહિતનો જાણીતો ગીતસંગ્રહ કયો ? કલબલ હેરફેર અરસપરસ ઝરમર કલબલ હેરફેર અરસપરસ ઝરમર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District બે સમાન ઊંચાઈના શંકુઓના પાયાની ત્રિજયાનો ગુણોત્તર 2:3 છે. તો તેમના ઘનફળનો ગુણોત્તર ___ છે. 8 : 27 4 : 9 3 : 2 4 : 6 8 : 27 4 : 9 3 : 2 4 : 6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District ગંગાસતીના માતાનું નામ શું હતું ? ગુલાબબા જીવીબા રૂપાળીબા કાશીબા ગુલાબબા જીવીબા રૂપાળીબા કાશીબા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District સોલંકી યુગના વૈભવનો ખ્યાલ આપતી રાણીની વાવ કેટલા માળમાં બંધાયેલી છે ? છ આઠ પાંચ સાત છ આઠ પાંચ સાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District 8 ત્રિજ્યાવાળા અર્ધવર્તુંળમાં અંતર્ગત મહત્તમ ત્રિકોણનું ક્ષેત્રફળ ___ છે. 16 64 256 512 16 64 256 512 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP