Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District 'પ્લેઈંગ ઇટ માય વે' એ કોની આત્મકથા છે ? સચીન તેંડુલકર સાનિયા મિર્ઝા સાનિયા નેહવાલ મહેન્દ્રસિંઘ ધોની સચીન તેંડુલકર સાનિયા મિર્ઝા સાનિયા નેહવાલ મહેન્દ્રસિંઘ ધોની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District 'બારડોલી સત્યાગ્રહ’ કઈ સાલમાં થયો હતો ? ઈ.સ. 1930 ઈ.સ. 1929 ઈ.સ. 1922 ઈ.સ. 1928 ઈ.સ. 1930 ઈ.સ. 1929 ઈ.સ. 1922 ઈ.સ. 1928 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District √16×256 = (___)² 7 16 8 9 7 16 8 9 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં સૌથી વધુ લોકપ્રિય પદ્યવાર્તાકાર તરીકે કોણ પ્રસિદ્ધ છે ? ભાલણ ભોજો ભગત શામળ ભટ્ટ પ્રેમાનંદ ભાલણ ભોજો ભગત શામળ ભટ્ટ પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District ગુજરાતમાં સૌપ્રથમ ‘રેડિયો સ્ટેશન’ ક્યાં શરૂ કરવામાં આવ્યું હતું ? રાજકોટ અમરેલી વડોદરા અમદાવાદ રાજકોટ અમરેલી વડોદરા અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District 'ઝેર તો પીધાં છે જાણી જાણી' નવલકથાના સર્જક કોણ છે ? ક.મા.મુનશી મનુભાઈ પંચોળી જયંત ખત્રી પન્નાલાલ પટેલ ક.મા.મુનશી મનુભાઈ પંચોળી જયંત ખત્રી પન્નાલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP