Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District સામાન્ય રીતે છ પંક્તિના કાવ્યને શું કહેવાય ? છપ્પા પદ હાઈકુ ઊર્મિગીત છપ્પા પદ હાઈકુ ઊર્મિગીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District 10 વિદ્યાર્થીઓની 10 વર્ષ પહેલાની ઉંમરનો સરવાળો 10 હતો તો 10 વર્ષ પછી તેમની ઉંમરનો સરવાળો કેટલો થશે ? 250 વર્ષ 210 વર્ષ 250 વર્ષ 200 વર્ષ 250 વર્ષ 210 વર્ષ 250 વર્ષ 200 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District નીચેનામાંથી કયો શબ્દ સમાન અર્થ ધરાવતો નથી ? મહેનત પુરુષાર્થ પરિશ્રમ પ્રારબ્ધ મહેનત પુરુષાર્થ પરિશ્રમ પ્રારબ્ધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં સૌથી વધુ લોકપ્રિય પદ્યવાર્તાકાર તરીકે કોણ પ્રસિદ્ધ છે ? શામળ ભટ્ટ ભાલણ પ્રેમાનંદ ભોજો ભગત શામળ ભટ્ટ ભાલણ પ્રેમાનંદ ભોજો ભગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District 'ડીમ લાઈટ’ રઘુવીર ચૌધરી રચિત કયા પ્રકારની સાહિત્યરચના છે ? ટૂંકી વાર્તા એકાંકી ભવાઈ વેશ હાસ્ય નિબંધ ટૂંકી વાર્તા એકાંકી ભવાઈ વેશ હાસ્ય નિબંધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District કયા રાજાના સમયમાં મહમૂદ ગઝનીએ સોમનાથ મંદીરને લૂટ્યું હતું ? કરણ વાઘેલા કર્ણદેવ સોલંકી ભીમદેવ પહેલો મૂળરાજ પહેલો કરણ વાઘેલા કર્ણદેવ સોલંકી ભીમદેવ પહેલો મૂળરાજ પહેલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP