Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District ભારતના કયા રાજ્યને 'ભૂટાન’ દેશની સરહદ સ્પર્શતી નથી ? આસામ સિક્કિમ મિઝોરમ અરૂણાચલ પ્રદેશ આસામ સિક્કિમ મિઝોરમ અરૂણાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District The plane took off ___ Mumbai airport. from on in at from on in at ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District ગુજરાતમાં સૌપ્રથમ ‘રેડિયો સ્ટેશન’ ક્યાં શરૂ કરવામાં આવ્યું હતું ? અમદાવાદ અમરેલી વડોદરા રાજકોટ અમદાવાદ અમરેલી વડોદરા રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ઠાકોરનું કયું નૃત્ય ખૂબ જાણીતું છે ? મરચી નૃત્ય મેરાયો નૃત્ય ગોફ ગૂંથણ નૃત્ય ટિપ્પણી નૃત્ય મરચી નૃત્ય મેરાયો નૃત્ય ગોફ ગૂંથણ નૃત્ય ટિપ્પણી નૃત્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District ECS નું પૂરું નામ જણાવો. ઇલેક્ટ્રોનિક કેર સિસ્ટમ ઇલેક્ટ્રોનિક કોમન સિસ્ટમ ઇલેક્ટ્રોનિક કોમર્શિયલ સિસ્ટમ ઇલેક્ટ્રોનિક ક્લિયરિંગ સિસ્ટમ ઇલેક્ટ્રોનિક કેર સિસ્ટમ ઇલેક્ટ્રોનિક કોમન સિસ્ટમ ઇલેક્ટ્રોનિક કોમર્શિયલ સિસ્ટમ ઇલેક્ટ્રોનિક ક્લિયરિંગ સિસ્ટમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District નીચેનામાંથી કયો શબ્દ સમાન અર્થ ધરાવતો નથી ? પરિશ્રમ પ્રારબ્ધ મહેનત પુરુષાર્થ પરિશ્રમ પ્રારબ્ધ મહેનત પુરુષાર્થ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP