Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District
ઉંબરે ઊભી સાંભળું રે બોલ વાલમના' - આ જાણીતું ગીત કોણે લખ્યું છે ?

પ્રિયકાન્ત મણિયાર
તુષાર શુક્લ
હરીન્દ્ર દવે
મણિલાલ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District
નીચેનામાંથી કયા સાહિત્યકારને ભારતીય સાહિત્યનો શ્રેષ્ઠ 'જ્ઞાનપીઠ પુરસ્કાર' મળ્યો નથી ?

ઉમાશંકર જોષી
રાજેન્દ્ર શાહ
લાભશંકર ઠાકર
પન્નાલાલ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District
કવિ દલપતરામે તેમના અંગ્રેજ જજ મિત્ર એલેકઝાન્ડર કિન્લોક ફોર્બ્સના સહયોગથી ‘ગુજરાત વર્નાક્યુલર સોસાયટી' ની સ્થાપના કરેલી, તે હાલમાં કયા નામે ઓળખાય છે ?

ગુજરાત વિદ્યાસભા
ગુજરાત વિદ્યાપીઠ
ગુજરાત યુનિવર્સિટી
ગુજરાત સાહિત્યસભા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District
સાહિત્યકારોના નામ - ઉપનામની સાચી જોડ શોધો.
(1) મનુભાઈ પંચોળી
(2) ઉમાશંકર જોષી
(3) દિનકરરાય વૈધ
(4) કુન્દનિકા કાપડિયા
(P) મીનપિયાસી
(Q) સ્નેહદાન
(R) દર્શક
(S) વાસુકિ

1-R, 2-S, 3-P, 4-Q
1-P, 2-Q, 3-R, 4-S
1-Q, 2-R, 3-S, 4-P
1-R, 2-P, 3-S, 4-Q

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District
'આવતું વાદળ દેખી મુખથી ન કશું કહું.' - રેખાંકિત પ્રત્યયનો વિભક્તિ પ્રકાર જણાવો.

અધિકરણ વિભક્તિ
સંબંધ વિભક્તિ
કરણ વિભક્તિ
અપાદાન વિભક્તિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District
ભારત રત્ન મેળવનાર પ્રથમ મહાનુભાવ કોણ હતાં ?

ડૉ. ભગવાન દાસ
ડૉ. રાજેન્દ્ર પ્રસાદ
જવાહરલાલ નહેરુ
ડૉ. એસ. રાધાકૃષ્ણન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP