Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District કવિ દલપતરામે તેમના અંગ્રેજ જજ મિત્ર એલેકઝાન્ડર કિન્લોક ફોર્બ્સના સહયોગથી ‘ગુજરાત વર્નાક્યુલર સોસાયટી' ની સ્થાપના કરેલી, તે હાલમાં કયા નામે ઓળખાય છે ? ગુજરાત વિદ્યાપીઠ ગુજરાત યુનિવર્સિટી ગુજરાત સાહિત્યસભા ગુજરાત વિદ્યાસભા ગુજરાત વિદ્યાપીઠ ગુજરાત યુનિવર્સિટી ગુજરાત સાહિત્યસભા ગુજરાત વિદ્યાસભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District ગુજરાતના કયા જિલ્લાની સરહદ મધ્ય પ્રદેશ અને રાજસ્થાન રાજ્ય સાથે જોડાયેલી છે ? છોટાઉદેપુર નર્મદા સાબરકાંઠા દાહોદ છોટાઉદેપુર નર્મદા સાબરકાંઠા દાહોદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District 0.5 ÷ 0.125 = ___ 16 6.25 4 0.625 16 6.25 4 0.625 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District ભારતના કયા રાજ્યને 'ભૂટાન’ દેશની સરહદ સ્પર્શતી નથી ? અરૂણાચલ પ્રદેશ આસામ મિઝોરમ સિક્કિમ અરૂણાચલ પ્રદેશ આસામ મિઝોરમ સિક્કિમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District મંદાકાન્તા છંદનું બંધારણ ઓળખાવો ? જ સ જ સ ય લ ગા મ ભ ન ત ત ગા ગા ય મ ન સ ભ લ ગા ન સ મ ર સ લ ગા જ સ જ સ ય લ ગા મ ભ ન ત ત ગા ગા ય મ ન સ ભ લ ગા ન સ મ ર સ લ ગા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District ફ્રેન્ચ ઓપન - 2016 (ટેનીસ)ની વિમેન્સ સિંગલ્સમાં કોણ વિજેતા થયું હતું ? ગર્બાઈન મુગુરૂઝા લૂસી રોક્કા એન્જેલિક કર્બર સેરેના વિલિયમ્સ ગર્બાઈન મુગુરૂઝા લૂસી રોક્કા એન્જેલિક કર્બર સેરેના વિલિયમ્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP