Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District
આદિવાસીઓના વિકાસ માટે કોણે દક્ષિણ ગુજરાતમાં વેડછી ખાતે આશ્રમશાળા સ્થાપી હતી ?

જુગતરામ દવે
રવિશંકર મહારાજ
ઠક્કરબાપા
નાનાભાઈ ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District
'ઘડી સંગ' કાવ્યના સર્જક કોણ છે ?

આપેલ પૈકી એક પણ નહીં
રાજેન્દ્ર શુક્લ
જયંત પાઠક
નિરંજન ભગત

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District
ગુજરાતના કયા જિલ્લાની સરહદ મધ્ય પ્રદેશ અને રાજસ્થાન રાજ્ય સાથે જોડાયેલી છે ?

નર્મદા
દાહોદ
સાબરકાંઠા
છોટાઉદેપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP