Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District ગાંધીજીએ કોને 'સવાઈ ગુજરાતી' કહ્યાં છે ? ફાધર વાલેસ કાકા કાલેલકર વલ્લભભાઈ પટેલ ઝવેરચંદ મેઘાણી ફાધર વાલેસ કાકા કાલેલકર વલ્લભભાઈ પટેલ ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District 10 વિદ્યાર્થીઓની 10 વર્ષ પહેલાની ઉંમરનો સરવાળો 10 હતો તો 10 વર્ષ પછી તેમની ઉંમરનો સરવાળો કેટલો થશે ? 250 વર્ષ 210 વર્ષ 200 વર્ષ 250 વર્ષ 250 વર્ષ 210 વર્ષ 200 વર્ષ 250 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District મહીસાગર જિલ્લાનું મુખ્ય મથક કયું છે ? કડાણા વીરપુર સંતરામપુર લુણાવાડ કડાણા વીરપુર સંતરામપુર લુણાવાડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District ‘બાળકો માતાપિતાને પ્રશ્નો પૂછતાં નથી.' આ વાક્યનું કર્મણિ વાક્ય શોધીને લખો. બાળકો વડે માતાપિતાને પ્રશ્નો પૂછાતા નથી. બાળકોએ માતાપિતાને પ્રશ્નો પૂછ્યાં. માતાપિતાને બાળકો પ્રશ્નો પૂછતા નથી. બાળકો માતાપિતાને પ્રશ્નો પૂછતા જ નથી. બાળકો વડે માતાપિતાને પ્રશ્નો પૂછાતા નથી. બાળકોએ માતાપિતાને પ્રશ્નો પૂછ્યાં. માતાપિતાને બાળકો પ્રશ્નો પૂછતા નથી. બાળકો માતાપિતાને પ્રશ્નો પૂછતા જ નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District 3 ફેબ્રુઆરીના રોજ કોણે ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે શપથ લીધા ? પી. કે. તનેજા આર. સુભાષ રેડ્ડી એસ. અપર્ણા જયંત પટેલ પી. કે. તનેજા આર. સુભાષ રેડ્ડી એસ. અપર્ણા જયંત પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District અશોક પાસે 100 રૂપિયાની 80 નોટો સિરિયલ નંબર પ્રમાણેની છે. જો પ્રથમ નોટ પર 624328 નંબર હોય તો છેલ્લી નોટ પર કયો નંબર હશે ? 624407 624409 624405 624408 624407 624409 624405 624408 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP