Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District તાજેતરમાં કયા દેશે વિજય માલ્યાની સોંપણીનો ઇનકાર કરી દીધો ? જર્મની અમેરિકા બ્રિટન રશિયા જર્મની અમેરિકા બ્રિટન રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District ગુજરાતના પ્રથમ મહિલા મંત્રી કોણ હતાં ? ઇન્દુમતિબહેન શેઠ હરકુંવર શેઠાણી આનંદીબેન પટેલ સ્મૃતિ ઇરાની ઇન્દુમતિબહેન શેઠ હરકુંવર શેઠાણી આનંદીબેન પટેલ સ્મૃતિ ઇરાની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District 'લગ્ન વખતે કન્યાએ પહેરવાનું વસ્ત્ર' - શબ્દસમૂહ માટેનો એક શબ્દ કયો ? પાનેતર પાલવ મીંઢણ સાડી પાનેતર પાલવ મીંઢણ સાડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કઈ તારીખે જૂની 50-1000ની ચલણી નોટો પાછી ખેંચવાની જાહેરાત કરી હતી ? 8 મી ઓક્ટોબર, 2016 31 મી ડિસેમ્બર, 2016 8 મી ડિસેમ્બર, 2016 8 મી નવેમ્બર, 2016 8 મી ઓક્ટોબર, 2016 31 મી ડિસેમ્બર, 2016 8 મી ડિસેમ્બર, 2016 8 મી નવેમ્બર, 2016 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District પુલિકટ સરોવર ભારતના કયા રાજ્યમાં આવેલું છે ? રાજસ્થાન ઓરિસ્સા આંધ્રપ્રદેશ તેલંગાણા રાજસ્થાન ઓરિસ્સા આંધ્રપ્રદેશ તેલંગાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District Give nearest meaning: 'Messenger' Writer A soldier A slave A news carrier Writer A soldier A slave A news carrier ANSWER DOWNLOAD GUJARATI MCQ APP