Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District પુલિકટ સરોવર ભારતના કયા રાજ્યમાં આવેલું છે ? આંધ્રપ્રદેશ તેલંગાણા ઓરિસ્સા રાજસ્થાન આંધ્રપ્રદેશ તેલંગાણા ઓરિસ્સા રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District ભારત રત્ન મેળવનાર પ્રથમ મહાનુભાવ કોણ હતાં ? ડૉ. એસ. રાધાકૃષ્ણન જવાહરલાલ નહેરુ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ ડૉ. ભગવાન દાસ ડૉ. એસ. રાધાકૃષ્ણન જવાહરલાલ નહેરુ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ ડૉ. ભગવાન દાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District 'બારડોલી સત્યાગ્રહ’ કઈ સાલમાં થયો હતો ? ઈ.સ. 1928 ઈ.સ. 1929 ઈ.સ. 1922 ઈ.સ. 1930 ઈ.સ. 1928 ઈ.સ. 1929 ઈ.સ. 1922 ઈ.સ. 1930 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District સાહિત્યકારોના નામ - ઉપનામની સાચી જોડ શોધો. (1) મનુભાઈ પંચોળી (2) ઉમાશંકર જોષી (3) દિનકરરાય વૈધ (4) કુન્દનિકા કાપડિયા(P) મીનપિયાસી (Q) સ્નેહદાન (R) દર્શક (S) વાસુકિ 1-R, 2-P, 3-S, 4-Q 1-P, 2-Q, 3-R, 4-S 1-Q, 2-R, 3-S, 4-P 1-R, 2-S, 3-P, 4-Q 1-R, 2-P, 3-S, 4-Q 1-P, 2-Q, 3-R, 4-S 1-Q, 2-R, 3-S, 4-P 1-R, 2-S, 3-P, 4-Q ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District ગુજરાતી ભાષાની સૌપ્રથમ આત્મકથા કઈ ? બાંધ ગઠરિયાં સત્યના પ્રયોગો સીધાં ચઢાણ મારી હકીકત બાંધ ગઠરિયાં સત્યના પ્રયોગો સીધાં ચઢાણ મારી હકીકત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District 'પડતીમાં હોવા છતાં આબરૂ જાળવવાની શક્તિ ધરાવવી' - આ અર્થ ધરાવતી કહેવત કઈ ? ભાંગ્યું ભાંગ્યું તોય ભરૂચ આશા અમર છે મન હોય તો માળવે જવાય પડતાં પર પાટું મારવું ભાંગ્યું ભાંગ્યું તોય ભરૂચ આશા અમર છે મન હોય તો માળવે જવાય પડતાં પર પાટું મારવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP