Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District 'સાંઢ નાથ્યો’ પ્રકરણ કઈ નવલકથામાંથી લેવામાં આવ્યું છે ? દીપ નિર્વાણ જનમટીપ મારી હૈયા સગડી ભવસાગર દીપ નિર્વાણ જનમટીપ મારી હૈયા સગડી ભવસાગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District ભારત દેશના સાંસદ સભ્યોને બંધારણના કયા અનુચ્છેદ મુજબ વિશેષાધિકારો પ્રાપ્ત થયેલા છે ? 13 194 105 25 થી 28 13 194 105 25 થી 28 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District ગુજરાતના ભરૂચ જિલ્લામાં કઈ જગ્યાએ દર 18 વર્ષે કુંભમેળો ભરાય છે ? ગાંધાર દહેજ ભાડભૂત જંબુસર ગાંધાર દહેજ ભાડભૂત જંબુસર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District ઉંબરે ઊભી સાંભળું રે બોલ વાલમના' - આ જાણીતું ગીત કોણે લખ્યું છે ? હરીન્દ્ર દવે તુષાર શુક્લ પ્રિયકાન્ત મણિયાર મણિલાલ દેસાઈ હરીન્દ્ર દવે તુષાર શુક્લ પ્રિયકાન્ત મણિયાર મણિલાલ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District નીચેનામાંથી કયો શબ્દ સમાન અર્થ ધરાવતો નથી ? મહેનત પરિશ્રમ પુરુષાર્થ પ્રારબ્ધ મહેનત પરિશ્રમ પુરુષાર્થ પ્રારબ્ધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District માનવ ચિકિત્સા સંબંધી RNA ના શોધક કોણ છે ? બેટીંગ અને બેસ્ટ રેનેલિનક વોટસન અને ક્રિક વોટસન અને આર્થર બેટીંગ અને બેસ્ટ રેનેલિનક વોટસન અને ક્રિક વોટસન અને આર્થર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP