Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District કયો મુઘલ રાજા ગુજરાતને 'હિંદનું આભૂષણ’ માનતો હતો ? જહાંગીર બહાદુરશાહ ઝફર ઔરંગઝેબ અકબર જહાંગીર બહાદુરશાહ ઝફર ઔરંગઝેબ અકબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District કવિ અખાએ કયા મુગલ રાજાની ટંકશાળના ઉપરી અધિકારી તરીકે કાર્ય કર્યુ હતું ? ઔરંગઝેબ હુમાયુ અકબર જહાંગીર ઔરંગઝેબ હુમાયુ અકબર જહાંગીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District The plane took off ___ Mumbai airport. from on at in from on at in ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District 'પ્લેઈંગ ઇટ માય વે' એ કોની આત્મકથા છે ? મહેન્દ્રસિંઘ ધોની સાનિયા નેહવાલ સાનિયા મિર્ઝા સચીન તેંડુલકર મહેન્દ્રસિંઘ ધોની સાનિયા નેહવાલ સાનિયા મિર્ઝા સચીન તેંડુલકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District 'એક જ દે ચિનગારી' કાવ્યના કવિ કોણ ? મનોહર ત્રિવેદી નાથાલાલ દવે હરિહર ભટ્ટ મુકુલ ચોક્સી મનોહર ત્રિવેદી નાથાલાલ દવે હરિહર ભટ્ટ મુકુલ ચોક્સી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં સૌથી વધુ લોકપ્રિય પદ્યવાર્તાકાર તરીકે કોણ પ્રસિદ્ધ છે ? શામળ ભટ્ટ પ્રેમાનંદ ભાલણ ભોજો ભગત શામળ ભટ્ટ પ્રેમાનંદ ભાલણ ભોજો ભગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP