Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District 28, 42 તથા 70 નો ગુ.સા.અ. ___ છે. 18 7 14 28 18 7 14 28 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District બંધારણની કલમ 51(ક) માં કઈ જોગવાઈ છે ? કલ્યાણ રાજ્ય મૂળભૂત ફરજો મૂળભૂત હકો માર્ગદર્શક સિદ્ધાંતો કલ્યાણ રાજ્ય મૂળભૂત ફરજો મૂળભૂત હકો માર્ગદર્શક સિદ્ધાંતો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District The purer the water is, ___ harmful it is. the less the better the more the much the less the better the more the much ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District 'ખાંડ ખાવી' રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. સગાઈ કરાવી અહીં દર્શાવેલ તમામ જુઠ્ઠું બોલવું જખ મારવી સગાઈ કરાવી અહીં દર્શાવેલ તમામ જુઠ્ઠું બોલવું જખ મારવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં સહ્યાદ્રિના નામે ઓળખાતી ટેકરીઓ તામિલનાડુમાં કયા નામે ઓળખાય છે. સાતપુડા નીલગિરી ભાબર મલબાર સાતપુડા નીલગિરી ભાબર મલબાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District કાટકોણ ત્રિકોણની કાટખૂણો બનાવતી બે બાજુઓનું માપ 6 અને 8 એકમ છે તો તેની ત્રીજી બાજુનું માપ ___ એકમ છે. 14 4 10 2 14 4 10 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP