કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં કયા રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશે 28 ફેબ્રુઆરી સુધીમાં COVID-19 મુક્ત થવા માટે 'Zero covid by Feb28' અભિયાન શરૂ કર્યું ? લદાખ લક્ષદ્વીપ ગોવા પુડુચેરી લદાખ લક્ષદ્વીપ ગોવા પુડુચેરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) પદ્મપુરસ્કારો માટે મળતા નામાંકનમાંથી પસંદગી માટે વડાપ્રધાન દ્વારા રચાતી પદ્મપુરસ્કારો માટેની સમિતિની અધ્યક્ષતા કોણ કરે છે ? રાષ્ટ્રપતિ કેબિનેટ સચિવ કેન્દ્રિય ગૃહમંત્રી રાષ્ટ્રપતિના સચિવ રાષ્ટ્રપતિ કેબિનેટ સચિવ કેન્દ્રિય ગૃહમંત્રી રાષ્ટ્રપતિના સચિવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં કઈ નદીને ભારતની પ્રથમ 'B' ક્લાસ નદી ઘોષિત કરવામાં આવી ? સિંધુ રાવી નર્મદા બિયાસ સિંધુ રાવી નર્મદા બિયાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) વિશ્વ આર્દ્રભૂમિ દિવસ (2 ફેબ્રુઆરી) 2021ની થીમ શું હતી ? વેટલેન્ડ્સ એન્ડ COVID-19 વેટલેન્ડ્સ ફોર અસ વેટલેન્ડ્સ એન્ડ વોટર સેવ વેટલેન્ડ્સ વેટલેન્ડ્સ એન્ડ COVID-19 વેટલેન્ડ્સ ફોર અસ વેટલેન્ડ્સ એન્ડ વોટર સેવ વેટલેન્ડ્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં કયા આરબ દેશે સશસ્ત્ર દળોમાં મહિલાઓને સામેલ કરવાની મંજૂરી આપી ? ઈજિપ્ત જોર્ડન સાઉદી અરેબિયા કુવૈત ઈજિપ્ત જોર્ડન સાઉદી અરેબિયા કુવૈત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) વર્ષ 2015માં શરૂ કરાયેલી બેટી બચાવો બેટી પઢાઓ યોજનાના 6 વર્ષ પૂર્ણ થયા છે, તે યોજના કયા ઉદ્દેશ સાથે શરૂ કરવામાં આવી હતી ? બાળકીઓના અસ્તિત્વ અને સલામતીની ખાત્રી કરવી લિંગ આધારિત પસંદગી પર રોક આપેલ તમામ બાળકીઓ માટે શિક્ષણની યોગ્ય વ્યવસ્થા અને તેમની ભાગીદારી સુનિશ્ચિત કરવી બાળકીઓના અસ્તિત્વ અને સલામતીની ખાત્રી કરવી લિંગ આધારિત પસંદગી પર રોક આપેલ તમામ બાળકીઓ માટે શિક્ષણની યોગ્ય વ્યવસ્થા અને તેમની ભાગીદારી સુનિશ્ચિત કરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP