સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 2.8 kg ના કેટલા ટકા 35 gm થાય ? 7% 3.75% 1.25% 2.5% 7% 3.75% 1.25% 2.5% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 11 (14/25) નું વર્ગમૂળ કેટલું ? 3(2/5) 3(4/5) 11(2/5) 4(3/5) 3(2/5) 3(4/5) 11(2/5) 4(3/5) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો x² + 6x + 7 = 0 ને પૂર્ણવર્ગ બનાવવા તેમાં શું ઉમેરવું પડે ? 2 3 1 4 2 3 1 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 17576 પૂર્ણઘન સંખ્યા છે. તેનો ઘનમૂળનો એકમનો અંક કયો હશે ? 6 4 2 8 6 4 2 8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 512 ના ઘનમૂળનું ઘનમૂળ શોધો. 4 8 1 2 4 8 1 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો એક વિદ્યાર્થીઓનો સમૂહ દરેક વિદ્યાર્થી પાસેથી સમૂહની સંખ્યા જેટલો ફાળો ઉઘરાવવાનું નક્કી કરે છે. જો કુલ ફાળો રૂા.6241 હોય તો સમૂહમાં કેટલા સભ્યો હશે ? 81 79 59 69 81 79 59 69 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP