Talati Practice MCQ Part - 6
એક ગોળ ક્રિકેટ ગ્રાઉન્ડનો વ્યાસ 280 મીટર છે. એક ખેલાડીને આ ગ્રાઉન્ડને ફરતે એક ચક્કર લગાવવા કેટલું અંતર કાપવું પડે ?(P=22/7)

440 મીટર
220 મીટર
330 મીટર
880 મીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
કયોટો પ્રોટોકોલ એ વૈશ્વિક તાપમાન વધારો અને જલવાયુ પરિવર્તન માટે જવાબદાર એવા ગ્રીનહાઉસ વાયુઓના ઉત્સર્જનમાં ઘટાડો કરવા અંગેની સંધિ છે. આ સંધિનો અમલ કયારે કરવામાં આવ્યો ?

11 જુલાઈ, 2003
2 ડિસેમ્બર, 2002
11 ડિસેમ્બર, 1997
16 ફેબ્રુઆરી, 2005

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
200 મીટરની રેસમાં, A એ Bને 10 મીટરથી હરાવે છે અથવા તો 2 સેકન્ડથી હરાવે છે તો Bની ઝડપ કેટલી છે ?

5 મીટર/સેકન્ડ
10 મીટર/સેકન્ડ
8 મીટર/સેકન્ડ
100/19 મીટર/સેકન્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
‘દક્ષિણાપથના સ્વામી' તરીકે કયો રાજા ઓળખાતો હતો ?

શેરશાહ સૂરી
ચંદ્રગુપ્ત મૌર્ય
પુલકેશી બીજો
હર્ષવર્ધન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
નીચેના પૈકી કયો રોગકારક સજીવ કાલા-અઝાર માટે જવાબદાર છે ?

એસ્કેરિસ
લેશ્માનિયા
બૅક્ટેરિયા
ટ્રિપેનોસોમા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
રાષ્ટ્રકૂટ વંશનો અત્યંત પરાક્રમી અને મહત્ત્વાકાંક્ષી રાજા કોણ હતો ?

વિષ્ણુ વર્મન
કૃષ્ણરાજ પ્રથમ
દંતિદુર્ગ
પુલકેશી બીજો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP