Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District ડિજિટલ પેમેન્ટ માટેની 'ભીમ' એપ્લીકેશન માટે કયું વિધાન / વિધાનો સત્ય છે ? તેમાં સ્માર્ટ ફોનની જરૂર નથી. આપેલ પૈકી એક પણ નહીં તેમો ઈન્ટરનેટની જરૂર નથી. તમારો મોબાઈલ નંબર તમારો પેમેન્ટ આઈડી તેમાં સ્માર્ટ ફોનની જરૂર નથી. આપેલ પૈકી એક પણ નહીં તેમો ઈન્ટરનેટની જરૂર નથી. તમારો મોબાઈલ નંબર તમારો પેમેન્ટ આઈડી ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District ગુજરાતીની પ્રથમ નવલકથા કયા સર્જક પાસેથી પ્રાપ્ત થાય છે ? નર્મદ નરસિંહ રાવ નવલરામ નંદશંકર મહેતા નર્મદ નરસિંહ રાવ નવલરામ નંદશંકર મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District મિથ્યાભિમાન નાટકના રચયિતા કોણ હતા ? ન્હાનાલાલ દલપતરામ રણછોડભાઈ દયારામ ન્હાનાલાલ દલપતરામ રણછોડભાઈ દયારામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District 7 + 15 ÷ 3 × 0 = ___ 10 0(zero) 5 7 10 0(zero) 5 7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District 'ગાંધીજી એટલે ગાંધીજી' વાક્યમાં કયો અલંકાર છે ? અનન્વય ઉત્પ્રેક્ષા વ્યતિરેક ઉપમા અનન્વય ઉત્પ્રેક્ષા વ્યતિરેક ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District રૂ. 2870 નું કેટલા ટકાના દરે 5 વર્ષનું સાદું વ્યાજ રૂ. 1722 થાય ? 5 9 12 10 5 9 12 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP