Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District સૌપ્રથમ સુતરાઉ કાપડની મીલ ક્યાં શરૂ થઈ હતી ? સુરત અમદાવાદ મુંબઈ કોલકત્તા સુરત અમદાવાદ મુંબઈ કોલકત્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District બંધારણની કલમ 51(ક) માં કઈ જોગવાઈ છે ? મૂળભૂત ફરજો મૂળભૂત હકો માર્ગદર્શક સિદ્ધાંતો કલ્યાણ રાજ્ય મૂળભૂત ફરજો મૂળભૂત હકો માર્ગદર્શક સિદ્ધાંતો કલ્યાણ રાજ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District કયા ધારા અનુસાર સૌ પ્રથમ વખત કાયદા સમક્ષ સૌની સમાનતાનો સિદ્ધાંત સ્વીકાર કરવામાં આવ્યો ? ચાર્ટર એક્ટ-1813 ચાર્ટર એક્ટ-1853 ચાર્ટર એક્ટ-1833 પિટનો ધારો ચાર્ટર એક્ટ-1813 ચાર્ટર એક્ટ-1853 ચાર્ટર એક્ટ-1833 પિટનો ધારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District ભવાઈના રચયિતાનું નામ જણાવો. વલ્લભ ઠાકર અસાઈત ઠાકર ભાલણ મંડણ બંધારો વલ્લભ ઠાકર અસાઈત ઠાકર ભાલણ મંડણ બંધારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District ગાંધીજીએ કાકાસાહેબ કાલેલકરને કયું બિરુદ આપ્યું હતું ? લલિત નિબંધકાર સવાયા સર્જક મરાઠી સર્જક સવાઈ ગુજરાતી લલિત નિબંધકાર સવાયા સર્જક મરાઠી સર્જક સવાઈ ગુજરાતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District ગુજરાતી સાહિત્ય પરિષદનું મુખપત્ર કયું છે ? કુમાર કેળવણી તાર્દર્થ્ય પરબ કુમાર કેળવણી તાર્દર્થ્ય પરબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP