Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District પદાર્થના દળ અને કદના ગુણોત્તરને ___ કહે છે. ઘનતા ક્ષેત્રફળ દ્રવ્ય ઘનફળ ઘનતા ક્ષેત્રફળ દ્રવ્ય ઘનફળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District બંધારણની કલમ 51(ક) માં કઈ જોગવાઈ છે ? કલ્યાણ રાજ્ય મૂળભૂત ફરજો માર્ગદર્શક સિદ્ધાંતો મૂળભૂત હકો કલ્યાણ રાજ્ય મૂળભૂત ફરજો માર્ગદર્શક સિદ્ધાંતો મૂળભૂત હકો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District નામના અર્થમાં વધારો કરે એને શું કહેવામાં આવે છે ? નામયોગી નામ સમાસ વિશેષણ નામયોગી નામ સમાસ વિશેષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District 'લોહીની સગાઈ' વાર્તાના સર્જકનું નામ જણાવો. રાવજી પટેલ પન્નાલાલ પટેલ પીતામ્બર પટેલ ઈશ્વર પેટલીકર રાવજી પટેલ પન્નાલાલ પટેલ પીતામ્બર પટેલ ઈશ્વર પેટલીકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District રૂ. 5000 નું 10% લેખે 3 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ રૂ. ___ થાય. 1355 1096 1755 1655 1355 1096 1755 1655 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District પહાડનું બાળક તરીકે કોને ઓળખવામાં આવે છે ? ચુનીલાલ મડિયા દર્શક ઝવેરચંદ મેઘાણી પન્નાલાલ પટેલ ચુનીલાલ મડિયા દર્શક ઝવેરચંદ મેઘાણી પન્નાલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP