Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District ઉત્તમ પ્રકારના કપાસ માટે જાણીતો વિસ્તાર કાનમ કયા જિલ્લાનો ભાગ છે ? પાટણ ભરૂચ સુરેન્દ્રનગર મહેસાણા પાટણ ભરૂચ સુરેન્દ્રનગર મહેસાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District Please stick ___ your words. at to with to, on at to with to, on ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District જાન્યુઆરી-2017 માં મહાત્મા મંદિર ખાતે યોજાયેલ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2017 કેટલામી હતી ? નવમી આઠમી દસમી સાતમી નવમી આઠમી દસમી સાતમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District 'રે પંખીડા ! સુખથી ચણજો, ગીતવા કાંઈ ગાજો' આ પંક્તિમાં કયો છંદ છે ? સ્ત્રગ્ધરા અનુષ્ટુપ મંદાક્રાંતા શિખરિણી સ્ત્રગ્ધરા અનુષ્ટુપ મંદાક્રાંતા શિખરિણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District બે પદને જોડવાનું કાર્ય ભાષાનો કયો ઘટક કરે છે ? નામ અનુગ અને નામયોગી નામયોગી અનોઞ નામ અનુગ અને નામયોગી નામયોગી અનોઞ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District ગુજરાતી સાહિત્ય પરિષદનું મુખપત્ર કયું છે ? કેળવણી પરબ કુમાર તાર્દર્થ્ય કેળવણી પરબ કુમાર તાર્દર્થ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP