બાયોલોજી (Biology)
કુળ અને જાતિ વચ્ચેના વર્ગક માટે નીચેનું કયું વિધાન સંગત છે ?

આંતરપ્રજનનક્ષમ સંતતિ સર્જે છે.
પારસ્પરિક સંબંધો ધરાવતો કુળોનો સમૂહ
ગાઢ સંબંધ ધરાવતી પ્રજાતિઓનો સમૂહ
સામાન્ય પૂર્વ જ ધરાવતી જાતિઓનો સમૂહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
અરીય સમમિતિ કયા સમુદાયમાં જોવા મળે છે ?

શૂળચર્મી
સંધિપાદ
મૃદુકાય
નુપૂરક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
કયા પ્રાણીઓ ઉત્સર્ગ દ્રવ્ય તરીકે યુરિક ઍસિડનો ત્યાગ કરે છે ?

સાપ
કેમેલિયોન
કાચબો
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
અંગિકાઓના પટલમાં કયું લિપિડ હાજર છે ?

ટ્રાયગ્લિસરાઈડ
ફૉસ્ફોલિપિડ
લિપોપ્રોટીન
ગ્લાયકોલિપિડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
CZA ના નિરીક્ષણ હેઠળ કોણ કાર્ય કરે છે ?

વનસ્પતિ ઉદ્યાન
પ્રાણીઉદ્યાન
વનસ્પતિ સંગ્રહાલય
મ્યુઝિયમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP