Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District સત્યના પ્રયોગ આત્મકથા કયા સર્જક પાસેથી પ્રાપ્ત થાય છે ? રા.વિ. પાઠક કાકાસાહેબ ગાંધીજી મુનશી રા.વિ. પાઠક કાકાસાહેબ ગાંધીજી મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District 'રે પંખીડા ! સુખથી ચણજો, ગીતવા કાંઈ ગાજો' આ પંક્તિમાં કયો છંદ છે ? અનુષ્ટુપ સ્ત્રગ્ધરા શિખરિણી મંદાક્રાંતા અનુષ્ટુપ સ્ત્રગ્ધરા શિખરિણી મંદાક્રાંતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District પદાર્થના દળ અને કદના ગુણોત્તરને ___ કહે છે. દ્રવ્ય ઘનફળ ક્ષેત્રફળ ઘનતા દ્રવ્ય ઘનફળ ક્ષેત્રફળ ઘનતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District 'હવનમાં હાડકું' કહેવતનો અર્થ આપો. શુભ કાર્યમાં વિધ્ન નાખવું એક સાથે બે કામ કરવા શુભ કાર્ય કરવા હવન કરવામાં હાડકા નાખવા શુભ કાર્યમાં વિધ્ન નાખવું એક સાથે બે કામ કરવા શુભ કાર્ય કરવા હવન કરવામાં હાડકા નાખવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District ગુજરાતી સાહિત્યની મહાનવલ કોને ગણવામાં આવે છે ? સોરઠ તારા વહેતા પાણી કરણઘેલો સરસ્વતીચંદ્ર સાસુવહુની લડાઈ સોરઠ તારા વહેતા પાણી કરણઘેલો સરસ્વતીચંદ્ર સાસુવહુની લડાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District ગુજરાતી સાહિત્ય પરિષદનું મુખપત્ર કયું છે ? કુમાર તાર્દર્થ્ય પરબ કેળવણી કુમાર તાર્દર્થ્ય પરબ કેળવણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP