Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District
'શિયાળામાં ગુલાબી ઠંડી પડે છે' પ્રસ્‍તુત વાક્યમાં 'ગુલાબી' શબ્દનો વ્યાકરણિક મોભો જણાવો.

સંયોજક
ક્રિયાવિશેષણ
સંજ્ઞા
વિશેષણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District
અંગ્રેજ સરકારે આપેલ 'નાઈટ'નો ખિતાબ કોણે ઠુકરાવ્યો હતો.

મદનલાલ ઘીંગરા
વિનાયક સાવરકર
ગોપાલકૃષ્ણ ગોખલે
બાલ ગંગાધર તિલક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP