Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District પહાડનું બાળક તરીકે કોને ઓળખવામાં આવે છે ? ઝવેરચંદ મેઘાણી પન્નાલાલ પટેલ દર્શક ચુનીલાલ મડિયા ઝવેરચંદ મેઘાણી પન્નાલાલ પટેલ દર્શક ચુનીલાલ મડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District 'તમે આવ્યા ખરાં' આ વાક્યમાં 'ખરાં' શબ્દનો વ્યાકરણિક મોભો જણાવો. અનુગ વિશેષણ નિપાત કૃદંત અનુગ વિશેષણ નિપાત કૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District 'રાશ્ત ગોફતર' નામે મુખપત્ર કોણે ચાલુ કરાવ્યુ હતું ? દાદાભાઈ નવરોજી ભિખાઈજી કામા કે. આર. કામા બહેરામજી મલબારી દાદાભાઈ નવરોજી ભિખાઈજી કામા કે. આર. કામા બહેરામજી મલબારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District માનનીય વડાપ્રધાનશ્રીના તા. 31-12-2016 ના રાષ્ટ્રજોગ સંબોધનમાં ખેડૂતોના દેવા પર કેટલા દિવસનું વ્યાજ સરકાર ભોગવશે ? 50 65 70 60 50 65 70 60 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District બ્રહ્મપુત્ર નદીને બાંગ્લાદેશમાં કયા નામે ઓળખાય છે ? ત્સાંગપો માઝુલી અંબાલી જમુના ત્સાંગપો માઝુલી અંબાલી જમુના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District 'ઓટલો ભાગવો' રૂઢિપ્રયોગનો અર્થ આપો. ઓટલો ભાંગી કાઢવો ઝઘડો કરવો નુકશાન કરવું ઝઘડો શાંત કરવો ઓટલો ભાંગી કાઢવો ઝઘડો કરવો નુકશાન કરવું ઝઘડો શાંત કરવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP