Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District રથમંદિરો કયા રાજાઓ દ્વારા બનાવવામાં આવ્યા હતા ? કુશાણ સોલંકી પલ્લવ ગુપ્ત કુશાણ સોલંકી પલ્લવ ગુપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District વાહનોમાં કયા પ્રકારના અરીસાનો ઉપયોગ થાય છે ? સપાટ ખરબચડા બહિર્ગોળ અંતર્ગોળ સપાટ ખરબચડા બહિર્ગોળ અંતર્ગોળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District એક પાણીની ટાંકીને ભરાતા 6 કલાક લાગે છે તથા ખાલી થતાં 10 કલાક લાગે છે. જો બંને નળ સાથે ચાલુ કરવામાં આવે તો ટાંકીને ભરાતા ___ કલાક સમય લાગે. 9 6 15 10 9 6 15 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં સહ્યાદ્રિના નામે ઓળખાતી ટેકરીઓ તામિલનાડુમાં કયા નામે ઓળખાય છે. સાતપુડા ભાબર નીલગિરી મલબાર સાતપુડા ભાબર નીલગિરી મલબાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District પન્નાલાલ પટેલને કઈ કૃતિ માટે જ્ઞાનપીઠ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે ? વળામણા મળેલા જીવ માનવીની ભવાઈ સાચાસમણા વળામણા મળેલા જીવ માનવીની ભવાઈ સાચાસમણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District વર્તુળનું પરિઘ શોધવાનું સૂત્ર શું છે ? 2π 3π πR πD 2π 3π πR πD ANSWER DOWNLOAD GUJARATI MCQ APP