ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ભારત ના કયા રાજ્ય પાસે સૌથી લાંબો દરિયા કિનારો છે ? ગુજરાત કર્ણાટક તમિલનાડુ આંધ્ર પ્રદેશ ગુજરાત કર્ણાટક તમિલનાડુ આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં નીચેના પૈકી કયા જિલ્લામાં મેંગેનીઝ મળી આવે છે ? રાજકોટ પોરબંદર પંચમહાલ બનાસકાંઠા રાજકોટ પોરબંદર પંચમહાલ બનાસકાંઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ચેનના વૃક્ષોનો સૌથી વધુ વિસ્તાર કયા જિલ્લામાં આવેલો છે ? કચ્છ જુનાગઢ વલસાડ સુરેન્દ્રનગર કચ્છ જુનાગઢ વલસાડ સુરેન્દ્રનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં યુનિસેફની મદદથી કઈ ડેરીની સ્થાપના કરવામાં આવી છે ? બનાસ સુમુલ અમૂલ દૂધસાગર બનાસ સુમુલ અમૂલ દૂધસાગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) વેળાવદરનું અભ્યારણ અભ્યાસ શાના માટે જાણીતું છે ? કાળિયાર સિંહ સુરખાબ ઘુડખર કાળિયાર સિંહ સુરખાબ ઘુડખર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) મહી અને શેઢી નદી વચ્ચે કયુ મેદાન આવેલું છે ? ચરોતર ગઢવાડા ગોઢા વાકળ ચરોતર ગઢવાડા ગોઢા વાકળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP