Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District સમાસ ઓળખાવો: 'હાથચાલાકી' તત્પુરુષ દ્વિગુ બહુવ્રીહિ કર્મધારય તત્પુરુષ દ્વિગુ બહુવ્રીહિ કર્મધારય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District બાવન પત્તાના ઢગમાંથી પસંદ કરેલ પત્તું કાળા રંગનું હોવાની સંભાવના ___ છે. 1/2 1/5 0(zero) 1/4 1/2 1/5 0(zero) 1/4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District જિલ્લાપંચાયતની સામાજિક ન્યાય સમિતિના નિર્ણયથી (અપીલમાંના નિર્ણય સિવાય) નારાજ થયેલ કોઈ વ્યક્તિ, એવા નિર્ણયની તારીખથી રાજ્ય સરકારને કેટલા દિવસમાં અપીલ કરી શકશે ? 60 દિવસ 45 દિવસ 30 દિવસ 90 દિવસ 60 દિવસ 45 દિવસ 30 દિવસ 90 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District It ___ here since morning. has been raining rained is rained rains has been raining rained is rained rains ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District ગુજરાતના આદિવાસી વિસ્તારમાં ચોક્કસ દિવસોએ દર અઠવાડિયે જે મેળા ભરાય છે, તેને શું કહેવાય છે ? કલા પ્રદર્શન હાટ વેચાણ ઘર હાથશાળ મેળો કલા પ્રદર્શન હાટ વેચાણ ઘર હાથશાળ મેળો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District sec 15 θ = cosec 15 θ હોય, તો θ = ___. 4 3 2 1 4 3 2 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP