Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District નિપાત લખો : 'બસ ગામ બહાર જ ઊભી રહી ગઈ.' રહી ગામ બસ જ રહી ગામ બસ જ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District sec 15 θ = cosec 15 θ હોય, તો θ = ___. 4 1 3 2 4 1 3 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District રાજ્ય સરકાર દ્વારા, ખરીદી અને પ્રાપ્તિ માટે અપનાવેલ ઇન્ટરનેટ પ્રણાલી કઈ છે ? ઈ - પ્રોર્ક્યુમેન્ટ ઈ - સેવા ઈ - ગ્રામ ઈ - ધરા ઈ - પ્રોર્ક્યુમેન્ટ ઈ - સેવા ઈ - ગ્રામ ઈ - ધરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District એક નળાકારની ત્રિજયા ચાર ગણી કરીએ, તો તેનું ઘનફળ કેટલા ગણુ થાય. સોળ આઠ ચાર બે સોળ આઠ ચાર બે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District રેખાંકિત સંજ્ઞાનો પ્રકાર લખો : 'તેના મોં પર હાસ્ય રેલાઈ ગયું.' જાતિવાચક ભાવવાચક સમૂહવાચક વ્યક્તિવાચક જાતિવાચક ભાવવાચક સમૂહવાચક વ્યક્તિવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District વિશેષણ શોધીને લખો : 'દરેકને એમના ઉપર અટલ શ્રદ્ધા હતી.' દરેક ઉપર શ્રદ્ધા અટલ દરેક ઉપર શ્રદ્ધા અટલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP