Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District રાજ્ય સરકાર દ્વારા, ખરીદી અને પ્રાપ્તિ માટે અપનાવેલ ઇન્ટરનેટ પ્રણાલી કઈ છે ? ઈ - પ્રોર્ક્યુમેન્ટ ઈ - સેવા ઈ - ગ્રામ ઈ - ધરા ઈ - પ્રોર્ક્યુમેન્ટ ઈ - સેવા ઈ - ગ્રામ ઈ - ધરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District રૂઢિપ્રયોગ નો અર્થ લખો : “કાળ ચડવો' ભૂખ લાગવી આનંદ થવો ગુસ્સો આવવો કાળા થવું ભૂખ લાગવી આનંદ થવો ગુસ્સો આવવો કાળા થવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District r માપની ત્રિજ્યાવાળા વર્તુળની r માપની ચાપને સંગત લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ કેટલું થાય ? πr²/4 πr²/2 r² r²/2 πr²/4 πr²/2 r² r²/2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District સંરક્ષણ દળોના સર્વોચ્ચ વડા કોણ હોય છે ? સેના પ્રમુખ વડાપ્રધાન ગૃહપ્રધાન રાષ્ટ્રપતિ સેના પ્રમુખ વડાપ્રધાન ગૃહપ્રધાન રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District નીચેના પૈકી કયું જોડકું વિરોધાર્થી શબ્દ દર્શાવતું નથી ? જયેષ્ઠ - ભાદ્રપાદ અથ - ઈતિ આસ્તિક - નાસ્તિક અદ્વૈત - દ્વૈત જયેષ્ઠ - ભાદ્રપાદ અથ - ઈતિ આસ્તિક - નાસ્તિક અદ્વૈત - દ્વૈત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District ગુજરાતમાં રેલવે ટ્રેઈનિંગ કોલેજ (NAIR) ક્યાં આવેલ છે , જે ભારતમાં એકમાત્ર સંસ્થા છે જે વિશેષ પ્રકારની ટ્રેનિંગ રેલવે અધિકારીઓને આપે છે? વડોદરા રાજકોટ ગાંધીનગર અમદાવાદ વડોદરા રાજકોટ ગાંધીનગર અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP