Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District રૂઢિપ્રયોગ નો અર્થ લખો : “કાળ ચડવો' આનંદ થવો કાળા થવું ગુસ્સો આવવો ભૂખ લાગવી આનંદ થવો કાળા થવું ગુસ્સો આવવો ભૂખ લાગવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District એક નળાકારની ત્રિજયા ચાર ગણી કરીએ, તો તેનું ઘનફળ કેટલા ગણુ થાય. આઠ બે ચાર સોળ આઠ બે ચાર સોળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District S.A.C. નું પૂરું નામ શું છે ? Space Aeronotic Centre Sarabhai Application Centre Science Awarness Centre Space Applications Centre Space Aeronotic Centre Sarabhai Application Centre Science Awarness Centre Space Applications Centre ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District ગુજરાતમાં પંચાયતોની કચેરીઓને બ્રોડબેંડ ઈન્ટરનેટથી જોડવા માટે કઈ યોજના અમલમાં લાવવામાં આવી છે ? e-Procurement e-Dhara Swagat Online e-Gram Vishwa Gram e-Procurement e-Dhara Swagat Online e-Gram Vishwa Gram ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District રેખાંકિત સંજ્ઞાનો પ્રકાર લખો : 'તેના મોં પર હાસ્ય રેલાઈ ગયું.' વ્યક્તિવાચક ભાવવાચક જાતિવાચક સમૂહવાચક વ્યક્તિવાચક ભાવવાચક જાતિવાચક સમૂહવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District શબ્દસમૂહ માટે એક શબ્દ લખો : 'રસોઈ માટે ખોદેલો મોટો ચૂલો.' પ્રાયમસ સગડી ચૂલ સગડો પ્રાયમસ સગડી ચૂલ સગડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP