Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District વિશેષણ શોધીને લખો : 'દરેકને એમના ઉપર અટલ શ્રદ્ધા હતી.' દરેક શ્રદ્ધા ઉપર અટલ દરેક શ્રદ્ધા ઉપર અટલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District કયા વૃક્ષના લાકડામાંથી કાથો મળે છે ? ચીડ ટીમરૂ ખેર દેવદાર ચીડ ટીમરૂ ખેર દેવદાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District સમાસ ઓળખાવો: 'હાથચાલાકી' દ્વિગુ બહુવ્રીહિ તત્પુરુષ કર્મધારય દ્વિગુ બહુવ્રીહિ તત્પુરુષ કર્મધારય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District રેખાંકિત સંજ્ઞાનો પ્રકાર લખો : 'તેના મોં પર હાસ્ય રેલાઈ ગયું.' સમૂહવાચક ભાવવાચક જાતિવાચક વ્યક્તિવાચક સમૂહવાચક ભાવવાચક જાતિવાચક વ્યક્તિવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District 'સાકેત' નામે કઈ નગરી જાણીતી છે ? ગયા ઉજ્જૈન પ્રયાગ અયોધ્યા ગયા ઉજ્જૈન પ્રયાગ અયોધ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District ___ only thing you missed is his lecture. Few A An The Few A An The ANSWER DOWNLOAD GUJARATI MCQ APP