Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District દૂધનો સમાનાર્થી શબ્દ કયો ? અમૃત ક્ષીર ખીર એક પણ નહીં અમૃત ક્ષીર ખીર એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District ક્યા રાજાએ તેના રજવાડામાં ફરજિયાત પ્રાથમિક શિક્ષણ અમલમાં મૂકયું હતું ? સિધ્ધરાજ જયસિંહ જયદેવ મહારાજા સયાજીરાવ ગાયકવાડ મૂળરાજ સોલંકી સિધ્ધરાજ જયસિંહ જયદેવ મહારાજા સયાજીરાવ ગાયકવાડ મૂળરાજ સોલંકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District પૂર્વાભિમુખ એટલે... પૂર્વની નીચે પૂર્વની પાછળ પૂર્વ દિશા તરફ પૂર્વની ઉપર પૂર્વની નીચે પૂર્વની પાછળ પૂર્વ દિશા તરફ પૂર્વની ઉપર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District કયું પક્ષી ગુજરાતમાં 'રોયલ બર્ડ' તરીકે પણ ઓળખાય છે ? પોપટ ફ્લેમિંગો મોર ગ્રેટ ઇન્ડીયન બસ્ટાર્ડ પોપટ ફ્લેમિંગો મોર ગ્રેટ ઇન્ડીયન બસ્ટાર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District ગુજરાત માહિતી આયોગના નિર્ણય સામે ક્યાં અપીલ કરી શકાય ? રાજ્ય સરકારને નામદાર હાઇકોર્ટને મુખ્ય સચિવને આપેલ તમામ રાજ્ય સરકારને નામદાર હાઇકોર્ટને મુખ્ય સચિવને આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District ગુજરાતના કયા જિલ્લામાં જેસોર રીંછ અભયારણ્ય આવેલું છે ? પાટણ બનાસકાંઠા મહેસાણા સાબરકાંઠા પાટણ બનાસકાંઠા મહેસાણા સાબરકાંઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP