Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District જયેસઠની સાચી જોડણી કઈ છે ? જ્યેષઠ જ્યેસ્ઠ જ્યેશઠ જ્યેષ્ઠ જ્યેષઠ જ્યેસ્ઠ જ્યેશઠ જ્યેષ્ઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District ગુજરાતના ગૌરવસમા જમશેદજી તાતા અને દાદાભાઈ નવરોજીનું જન્મ સ્થળ કયું છે ? વલસાડ નવસારી સુરત ભરૂચ વલસાડ નવસારી સુરત ભરૂચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District એક માણસે બીજા માણસને કહ્યું “તમારા ભાઈનો પુત્ર, એ મારા પુત્ર નો સગો ભાઈ થાય “ તો તે બંને માણસો વચ્ચે શું સંબંધ થાય. ભાઈ-ભાઈ પિતા-પુત્ર સસરો-જમાઈ સાળો-બનેવી ભાઈ-ભાઈ પિતા-પુત્ર સસરો-જમાઈ સાળો-બનેવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District વૃંદાવન કયો સમાસ છે ? ઉપપદ અવ્યવીભાવ બહુવ્રીહિ કર્મધારય ઉપપદ અવ્યવીભાવ બહુવ્રીહિ કર્મધારય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District સૂકા ઘાસના પૂળાનું ખડકલું - શબ્દસમૂહનો એક શબ્દ ઓઘલી તગાવી ડુંગરી થપ્પો ઓઘલી તગાવી ડુંગરી થપ્પો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District ___ you are ill, I will act for you. Since Due to Because of Owing to Since Due to Because of Owing to ANSWER DOWNLOAD GUJARATI MCQ APP