Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District 'પાણીપોચું' એટલે... કઠોર કોમળ પાણી જેવું કમળ કઠોર કોમળ પાણી જેવું કમળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ મહિલા સાહિત્યકાર કોણ હતાં ? અમૃતા શેરગીલ એસ્થર ડેવિડ અમૃતા પ્રીતમ આશાપૂર્ણા દેવી અમૃતા શેરગીલ એસ્થર ડેવિડ અમૃતા પ્રીતમ આશાપૂર્ણા દેવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District 'કૂથલી' શબ્દનું વિરુધ્ધાર્થી શબ્દ ___ છે. તોછડું નિંદા પ્રસંશા વિવેકી તોછડું નિંદા પ્રસંશા વિવેકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District કોસ્મોલોજીમાં ક્યા શાસ્ત્રનો અભ્યાસ કરવામાં આવે છે ? વનસ્પતિશાસ્ર હસ્તરેખા વિજ્ઞાન અંતરિક્ષ વિજ્ઞાન ભૂસ્તરશાસ્ત્ર વનસ્પતિશાસ્ર હસ્તરેખા વિજ્ઞાન અંતરિક્ષ વિજ્ઞાન ભૂસ્તરશાસ્ત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District 'ઉજ્જૈન' નું પ્રાચીન નામ શું હતું ? કર્માવતી અવંતિ ઈન્દ્રાવતી રેવતી કર્માવતી અવંતિ ઈન્દ્રાવતી રેવતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District ગુજરાતમાં સ્વાઈન ફ્લુનો કેસ સૌ પ્રથમ ક્યાં નોંધાયો હતો ? અમદાવાદ ગાંધીધામ જામનગર ભૂજ અમદાવાદ ગાંધીધામ જામનગર ભૂજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP