Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District અલંકાર ઓળખાવો ઃ “લતા મંગેશકરનો અવાજ કોયલના અવાજ જેવો છે.' ઉપમા યમક અનન્વય વ્યાજસ્તુતિ ઉપમા યમક અનન્વય વ્યાજસ્તુતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District પંચાયતી રાજ વિષય ભારતના બંધારણની કઈ યાદીમાં છે ? સમવર્તી યાદી કેન્દ્ર યાદી રાષ્ટ્રપતિ યાદી રાજ્ય યાદી સમવર્તી યાદી કેન્દ્ર યાદી રાષ્ટ્રપતિ યાદી રાજ્ય યાદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District કમિશ્નર, કુટીર અને ગ્રામોધોગ, ગુજરાત સરકાર દ્વારા કઈ યોજના અંતર્ગત કુટીર ઉધોગના કારીગરોને બેંકો મારફતે નાણાંકીય લોન / સહાય આપવામાં આવે છે ? લઘુ ઉદ્યોગ સહાય યોજના શ્રમીક કલ્યાણ યોજના શ્રી વાજપાઈ બેન્કેબલ યોજના મુખ્યમંત્રી જન સહાય યોજના લઘુ ઉદ્યોગ સહાય યોજના શ્રમીક કલ્યાણ યોજના શ્રી વાજપાઈ બેન્કેબલ યોજના મુખ્યમંત્રી જન સહાય યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District વિરોધી અર્થવાળો શબ્દ લખો : 'કૃતજ્ઞ' કૃતધ્ન વિધ્ન સર્વજ્ઞ શત્રુઘ્ન કૃતધ્ન વિધ્ન સર્વજ્ઞ શત્રુઘ્ન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District ગુજરાતમાં પંચાયતોની કચેરીઓને બ્રોડબેંડ ઈન્ટરનેટથી જોડવા માટે કઈ યોજના અમલમાં લાવવામાં આવી છે ? e-Gram Vishwa Gram Swagat Online e-Dhara e-Procurement e-Gram Vishwa Gram Swagat Online e-Dhara e-Procurement ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District ⊙(P, 3) ના લઘુ AB માટે m ∠ APB = 60 હોય, તો લઘુ AB ની લંબાઈ કેટલી થાય ? π 3π 6π 2π π 3π 6π 2π ANSWER DOWNLOAD GUJARATI MCQ APP