Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District ભારતીય નૌકાદળનો સર્વોચ્ચ હોદ્દો કયો હોય છે ? કમાંડંટ જનરલ એડમિરલ કોમોડોર કમાંડંટ જનરલ એડમિરલ કોમોડોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District શબ્દસમૂહ માટે એક શબ્દ લખો : 'તરત જન્મેલા બાળકને આપવાનું ગોળ, ઘી તથા પાણીનું મિશ્રણ.” પંચામૃત ચ્યવવનપ્રાસ ગળથૂથી શરબત પંચામૃત ચ્યવવનપ્રાસ ગળથૂથી શરબત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District વિશેષણ શોધીને લખો : 'તેણે વાદળી ચડ્ડી પહેરી હતી.' હતી તેણે ચડ્ડી વાદળી હતી તેણે ચડ્ડી વાદળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District ગુજરાતમાં કઈ જગ્યાએ જલવિદ્યુત મથકની સાથે તાપવિધુત મથક પણ આવેલું છે ? ધુવારણ ઉકાઈ પોરબંદર ઓખા ધુવારણ ઉકાઈ પોરબંદર ઓખા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District ___ only thing you missed is his lecture. The Few A An The Few A An ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District r માપની ત્રિજ્યાવાળા વર્તુળની r માપની ચાપને સંગત લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ કેટલું થાય ? πr²/4 r² r²/2 πr²/2 πr²/4 r² r²/2 πr²/2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP